Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: "મારી તબિયત સારી છે" પૂર્વ ગૃહમંત્રીનું સ્વાથ્યને લઈને નિવેદન

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની તબિયત સારી. Gujarat First News સાથે વાત કરતા તેમને પોતાની તબીયત સારી હોવાની વાત કરી હતી.
ahmedabad   મારી તબિયત સારી છે  પૂર્વ ગૃહમંત્રીનું સ્વાથ્યને લઈને નિવેદન
Advertisement

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja)ની તબિયત અચાનક લથડતાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મળતી પ્રાથમિક માહિતી મુજબ, હાઈ સુગર (High Sugar)ના કારણે તેમને તકલીફ થઈ હતી. તબિયત બગડ્યા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે સ્ટેડિયમ નજીક આવેલી સેવિયર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે Gujarat First News સાથે વાત કરી હતી અને તેમાં તેમની તબીયત સારી હોવાનું જણાવ્યું છે.

Tags :
Advertisement

.

×