Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Website Scam: ધાર્મિક સ્થળોના નામે નકલી વેબસાઇટ બનાવી કૌભાંડ, એડવાન્સ રૂમ બુકિંગના નામે લાખો પડાવ્યા

ધાર્મિક આસ્થા સાથે ચેડાં કરતું એક મોટું સાયબર કૌભાંડ સામે આવ્યું છે. આરોપીઓએ અનેક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોની નકલી વેબસાઇટો બનાવી શ્રદ્ધાળુઓ પાસે એડવાન્સ રૂમ બુકિંગના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા. ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા આ 126 વેબસાઇટના નેટવર્કનો સાયબર એક્સલન્સે પર્દાફાશ કર્યો છે
website scam  ધાર્મિક સ્થળોના નામે નકલી વેબસાઇટ બનાવી કૌભાંડ  એડવાન્સ રૂમ બુકિંગના નામે લાખો પડાવ્યા
Advertisement

Fake Religious Website Scam: શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડાં કરીને તેમની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા એક મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ (Ahmedabad) સ્થિત 'સાયબર એક્સલન્સ' (Cyber Excellence) ની ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરીને ધાર્મિક સ્થળોની નકલી વેબસાઇટો (Fake Websites) બનાવીને ઠગાઈ કરનાર ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ કૌભાંડે સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે આરોપીઓએ લોકોને ટાર્ગેટ કરવા માટે ખૂબ જ ચાલાકીથી અસલી વેબસાઇટ જેવી જ નકલી સાઈટો બનાવી હતી.

Tags :
Advertisement

.

×