Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

વંદે ભારત ટ્રેને રચ્યો મેડિકલ ઇતિહાસ, સુરતથી અમદાવાદ સફળતાપૂર્વક પહોંચાડાયું જીવંત હૃદય

ગુજરાતના રેલવે અને મેડિકલ ક્ષેત્રે એક અનોખો રેકોર્ડ બન્યો છે. અત્યાધુનિક ટ્રેન દ્વારા પહેલીવાર એક શહેરથી બીજા શહેરમાં માનવ અંગને સુરક્ષિત રીતે લાવવામાં તંત્રને મોટી સફળતા મળી છે. પોલીસ અને રેલવે વિભાગના સંયુક્ત પ્રયાસોથી બનેલા ખાસ રૂટને કારણે એક ગંભીર દર્દીને નવું જીવનદાન મળ્યું છે, જેણે સમગ્ર રાજ્યમાં ખુશીની લહેર દોડાવી દીધી છે.
વંદે ભારત ટ્રેને રચ્યો મેડિકલ ઇતિહાસ  સુરતથી અમદાવાદ સફળતાપૂર્વક પહોંચાડાયું જીવંત હૃદય
Advertisement

Vande Bharat Live Heart Transport: ગુજરાતના મેડિકલ ક્ષેત્રે એક ઐતિહાસિક અને ગર્વ લેવા જેવી ઘટના સામે આવી છે. ભારતીય રેલવે (Indian Railways) ની પ્રાઇડ સમાન વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ટ્રેન દ્વારા દેશમાં પ્રથમ વખત કોઈ જીવંત હૃદય (Live Heart) નું અત્યંત સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું છે. ડાયમંડ સિટી સુરત (Surat) થી  અમદાવાદ (Ahmedabad) વચ્ચે આ મેડિકલ મિશન હાથ ધરવામાં આવ્યું હતું, જેણે અનેક માનવજીવન બચાવવાની દિશામાં નવો આયામ સ્થાપિત કર્યો છે.

Tags :
Advertisement

.

×