Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat First's Health Conclave: દર્દીઓની સેવામાં સમર્પિત Gujarat ના Real Health Icons ના સન્માનનો ભવ્ય સમારોહ

Ahmedabad Health Conclave 2026: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા અમદાવાદમાં આયોજિત 'હેલ્થ કોન્ક્લેવ' (Gujarat First's Health Conclave) માં સરકારની વિવિધ યોજનાઓ મુદ્દે નિખાલસ સંવાદ કરવામાં આવી રહ્યો છે અને આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારા ડૉક્ટર્સનું સન્માન કરવામા આવી રહ્યું છે. આ વિશેષ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની (Prafulbhai Pansheriya) ખાસ ઉપસ્થિતિ રહ્યા છે.
gujarat first s health conclave  દર્દીઓની સેવામાં સમર્પિત gujarat ના real health icons ના સન્માનનો ભવ્ય સમારોહ
Advertisement

Ahmedabad Health Conclave 2026: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા અમદાવાદમાં આયોજિત 'હેલ્થ કોન્ક્લેવ' (Gujarat First's Health Conclave) માં સરકારની વિવિધ યોજનાઓ મુદ્દે નિખાલસ સંવાદ કરવામાં આવી રહ્યો છે અને આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારા ડૉક્ટર્સનું સન્માન કરવામા આવી રહ્યું છે. આ વિશેષ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની (Prafulbhai Pansheriya) ખાસ ઉપસ્થિતિ રહ્યા છે. સાથે જ શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ (Mukeshbhai Patel),ગુજરાત ફર્સ્ટનાં મેનેજિંગ ડિરેક્ટર જસ્મીનભાઈ પટેલ (Jasminbhai Patel) અને ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) સાથે આરોગ્ય ક્ષેત્રના તજજ્ઞો, હેલ્થકેર લીડર્સ પણ ઉપસ્થિત રહ્યા છે.

Tags :
Advertisement

.

×