Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat First Health Conclave: શ્રુતિ ENT હોસ્પિટલના Dr. Saumitra Shah Health Icon એવોર્ડથી થયા સન્માનિત, આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા

Gujarat First Health Conclave: તાજેતરમાં ‘ગુજરાત ફર્સ્ટ’ (Gujarat First) દ્વારા આયોજિત ભવ્ય ‘હેલ્થ કોન્ક્લેવ’માં આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે સુરતના ખ્યાતનામ કાન, નાક અને ગળાના (ENT) સર્જન તથા કોક્લિયર ઈમ્પ્લાન્ટ નિષ્ણાત ડો. સૌમિત્ર શાહ (Dr. Saumitra Shah) ને પ્રતિષ્ઠિત ‘હેલ્થ આઈકોન’ (Health Icon) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
gujarat first health conclave  શ્રુતિ ent હોસ્પિટલના dr  saumitra shah health icon એવોર્ડથી થયા સન્માનિત  આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા

Tags :
Advertisement

.

×