Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

STUDIO ON WHEELS: ગુજરાત ફર્સ્ટનો જનરથ મુદ્દાઓનો મહારથ બનશે

ગુજરાત ફર્સ્ટના STUDIO ON WHEELSનો આજથી શુભારંભ. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે હાઈટેક સ્ટૂડિયોનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રિબિન કાપી STUDIO ON WHEELSની મુલાકાત લેશે. ગુજરાત ફર્સ્ટના વિચાર અને પ્રયાસોની મુખ્યમંત્રીએ ઘણી વખત પ્રસંશા કરી છે. ત્યારે સાડા છ કરોડની જનતા સુધી પહોંચવાનો ગુજરાત ફર્સ્ટનો ભગિરથ પ્રયાસ છે.
studio on wheels  ગુજરાત ફર્સ્ટનો જનરથ મુદ્દાઓનો મહારથ બનશે
Advertisement
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે હાઈટેક સ્ટૂડિયોનું લોકાર્પણ
  • ગુજરાત ફર્સ્ટના STUDIO ON WHEELSનો આજથી શુભારંભ
  • સાડા છ કરોડની જનતા સુધી પહોંચવાનો ગુજરાત ફર્સ્ટનો ભગિરથ પ્રયાસ

ગુજરાત ફર્સ્ટના STUDIO ON WHEELSનો આજથી શુભારંભ. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે હાઈટેક સ્ટૂડિયોનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રિબિન કાપી STUDIO ON WHEELSની મુલાકાત લેશે. ગુજરાત ફર્સ્ટના વિચાર અને પ્રયાસોની મુખ્યમંત્રીએ ઘણી વખત પ્રસંશા કરી છે. ત્યારે સાડા છ કરોડની જનતા સુધી પહોંચવાનો ગુજરાત ફર્સ્ટનો ભગિરથ પ્રયાસ છે.

રાજ્યના 34 જિલ્લાઓમાં ગુજરાત ફર્સ્ટ મહાયાત્રા કરશે

STUDIO ON WHEELS દ્વારા રાજ્યના 34 જિલ્લાઓમાં ગુજરાત ફર્સ્ટ મહાયાત્રા કરશે. 90 દિવસમાં 10 હજાર કિલોમીટરનો પ્રવાસ આ યાત્રામાં કરવામાં આવશે. તમારા જિલ્લામાં, તમારા આંગણે ગુજરાત ફર્સ્ટની ટીમ આવશે. સ્ટૂડિયો સુધી આવવાની વાત હવે ભુતકાળ બની જશે. ડિજિટલ સ્ટૂડિયો હવે તમારા શહેર અને ગામમાં આવશે. જેમાં ગુજરાતના વિકાસની વાત અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવામાં આવશે. ધર્મ-ધરોહરથી લઈને સાંસ્કૃતિક વિરાસત સુધી યાત્રા કરવામાં આવશે. રાજનીતિથી લઈ ગ્રાઉન્ડ રિયાલિટીનો તાગ મેળવવામાં આવશે. નેતા, અભિનેતા, લોક કલાકારો સાથે સીધો સંવાદ થશે.

Advertisement

ઉદ્યોગકારો, પશુપાલકો, વિવિધ સંસ્થાઓ સાથે સંવાદ કરવામાં આવશે

ઉદ્યોગકારો, પશુપાલકો, વિવિધ સંસ્થાઓ સાથે સંવાદ કરવામાં આવશે. STUDIO ON WHEELS થી LIVE PODCAST કરવામાં આવશે. ગુજરાત ફર્સ્ટનો જનરથ મુદ્દાઓનો મહારથ બનશે. ગુજરાત ફર્સ્ટની કર્મ ગતિમાં વધુ એક મોરપીંછ ઉમેરાયુ છે. જેમાં તમારા તાલુકા અને જિલ્લાના સમાચાર હવે આંગળીના ટેરવે મળશે. મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત ફર્સ્ટની ડિજિટલ એપનો શુભારંભ કરવામાં આવ્યો છે.

Advertisement

MOST ADVANCED NEWS APP GUJARAT FIRSTનો શુભારંભ

MOST ADVANCED NEWS APP GUJARAT FIRSTનો શુભારંભ થયો છે. આ એપ્લિકેશનમાં LIVE TV, શોર્ટ્સ, રીલ્સ દ્વારા દર્શકોને તમામ સમાચાર મળશે. આ એપ્લિકેશનમાં ન્યૂઝ સ્ટોરી, વેબ સ્ટોરી, પોડકાસ્ટને નિહાળી શકશો. આ એપ્લિકેશનમાં લાઈવ બ્લોગ, ફાસ્ટ નોટિફિકેશનનો લાભ મળશે. તો આજે જ જોડાઈ જાવ ગુજરાત ફર્સ્ટની સાથે...

આ પણ વાંચો: Gujarat News : આજે 19 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×