Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Government દ્વારા બનાવાયેલ UCC ને હાઈકોર્ટમાં પડકરાવામાં આવી, નવી કમિટી રચવા માગ

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) માટે રાજ્ય સરકારે એક કમિટિની રચના કરી હતી. આ કમિટીની રચનાને ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં પડકારવામાં આવી છે. અરજદારે આ કમિટીની રચનામાં લઘુમતી સમાજના લોકોને ન સામેલ કરવામાં આવ્યા હોવાની રજૂઆત કરી છે.
gujarat government દ્વારા બનાવાયેલ ucc ને હાઈકોર્ટમાં પડકરાવામાં આવી  નવી કમિટી રચવા માગ
Advertisement
  • રાજ્ય સરકારે રચેલ UCC ને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી
  • અરજદારે સામાજિક ન્યાયના દૃષ્ટિકોણથી એકતરફી હોવાનો લગાડ્યો આરોપ
  • હવે અરજદારે નવેસરથી કમિટીની રચના કરવાની દાદ પણ માંગી

Ahmedabad : ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code-UCC) માટે એક કમિટીની રચના કરી હતી. આ કમિટીની રચનાને આજે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. અરજદારે આરોપ લગાવ્યો છે કે, ગુજરાત સરકારે બનાવેલી કમિટી સામાજિક ન્યાયના દૃષ્ટિકોણથી એકતરફી છે. આ ઉપરાંત અરજદારે આ કમિટીની રચનામાં લઘુમતી સમાજના લોકોને ન સામેલ કરવામાં આવ્યા હોવાની રજૂઆત કરી છે.

Tags :
Advertisement

.

×