Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Heatwave : બપોરે બહાર નીકળતા પહેલા સાવધાન! રાજ્યના મોટાભાગના શહેરોમાં યલો એલર્ટ

Gujarat Heatwave: સમગ્ર ગુજરાત (Gujarat) રાજ્યમાં હાલ હિટવેવની (Heatwave) ગંભીર અસર જોવા મળી રહી છે. ઉત્તર-પૂર્વના ગરમ પવનો (North-Easterly Winds) ફૂંકાવાને કારણે તાપમાનમાં ધરખમ વધારો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
gujarat heatwave   બપોરે બહાર નીકળતા પહેલા સાવધાન  રાજ્યના મોટાભાગના શહેરોમાં યલો એલર્ટ
Advertisement
  • ગુજરાત (Gujarat) માં હિટવેવની અસર યથાવત રહેશે
  • મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર
  • રાજકોટ અને સુરેન્દ્રનગર માટે ઓરેન્જ એલર્ટ
  • સુરત, વડોદરા, પોરબંદર, જૂનાગઢમાં યલો એલર્ટ
  • વલ્લભવિદ્યાનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયુ

Tags :
Advertisement

.

×