Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain Alert: તૈયાર રહેજો! આગામી 48 કલાકમાં બદલાશે હવામાન, જાણો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ

Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ ખાબકવાની મોટી આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય સિસ્ટમના કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે, જેને લઈને વહીવટી તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
gujarat rain alert  તૈયાર રહેજો  આગામી 48 કલાકમાં બદલાશે હવામાન  જાણો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ

Tags :
Advertisement

.

×