IMD Rain Forecast: સાવધાન! ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય, આગામી 48 કલાક અત્યંત ભારે!
IMD Rain Forecast: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, રાજ્યમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની વરસાભી છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે.
Advertisement
IMD Rain Forecast: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, રાજ્યમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની વરસાભી છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં કુલ 5 જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે, જેમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુક્ત અસર જોવા મળી રહી છે.

