Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સાવધાન! ગુજરાત માટે આગામી 48 કલાક અત્યંત ભયાનક, 15 થી 20 ઇંચ વરસાદની ભયાનક આગાહી

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 48 કલાક અત્યંત ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 15 થી 20 ઈંચ જેટલો અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. 31 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન પૂરની ગંભીર સ્થિતિ સર્જાવાની શક્યતા વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર છે.
સાવધાન  ગુજરાત માટે આગામી 48 કલાક અત્યંત ભયાનક  15 થી 20 ઇંચ વરસાદની ભયાનક આગાહી
Advertisement

Gujarat Rain Alert: ગુજરાતમાં (Gujarat) ચોમાસાનું સૌથી ભયાનક અને રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્ય માટે આગામી 48 કલાક અત્યંત કટોકટીભર્યા અને ગંભીર રહેવાની મોટી ચેતવણી આપવામાં આવી છે. રાજ્યભરમાં આગામી 48 કલાક દરમિયાન મુસળધારથી લઈને અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, જેને પગલે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર હાઇ એલર્ટ (High Alert) મોડ પર આવી ગયું છે.

Tags :
Advertisement

.

×