Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather Update: અમદાવાદ સહિત રાજ્યના 6 જિલ્લામાં રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી, ક્યારે ઘટશે વરસાદનું જોર?

ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ અત્યંત સક્રિય બનતાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા છે. અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે. તેમજ ખેતરો પણ બેટમાં ફેરવાયા છે તેવામાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
gujarat weather update  અમદાવાદ સહિત રાજ્યના 6 જિલ્લામાં રેડ એલર્ટ  માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી  ક્યારે ઘટશે વરસાદનું જોર
Advertisement

Gujarat Weather Update:  ગુજરાતમાં વરસાદી સિસ્ટમ અત્યંત સક્રિય બનતાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા છે. અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે. તેમજ ખેતરો પણ બેટમાં ફેરવાયા છે તેવામાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલ ચાર સિસ્ટમ (વેલ માર્ક લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય છે. આ સિસ્ટમ્સના પ્રભાવ હેઠળ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.

Tags :
Advertisement

.

×