Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain Red Alert: અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, રાજ્યમાં બે દિવસ અત્યંત ભારે વરસાદનું એલર્ટ

Gujarat Rain Red Alert:  રાજ્યમાં ચોમાસુ ફરી એકવાર સક્રિય થયું છે અને હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બન્યો છે.
gujarat rain red alert  અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય  રાજ્યમાં બે દિવસ અત્યંત ભારે વરસાદનું એલર્ટ
Advertisement

Gujarat Rain Red Alert:  રાજ્યમાં ચોમાસુ ફરી એકવાર સક્રિય થયું છે અને હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બન્યો છે. જોકે, આ સાર્વત્રિક વરસાદ વચ્ચે પણ હજુ રાજ્યમાં મોસમી સરેરાશ કરતા ૩૧% ઓછો વરસાદ નોંધાયો છે, જેની ખાધ આ સિસ્ટમથી પુરાવાની પૂરી શક્યતા છે.

Tags :
Advertisement

.

×