Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain : રાજ્યમાં 6 કલાકમાં 81 તાલુકામાં માવઠું

gujarat rain   રાજ્યમાં 6 કલાકમાં 81 તાલુકામાં માવઠું
Advertisement
  • Gujarat Rain : રાજ્યમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદની આગાહી
  • ઘણા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
  • સૌરાષ્ટ્ર માથે તોળાતું માવઠાનું મોટું સંકટ
  • માવઠાને લઈ 6જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું
  • ગીર સોમનાથ, દીવ, જૂનાગઢમાં રેડ એલર્ટ
  • પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ
  • દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ

Gujarat Rain : ગુજરાત રાજ્યમાં આગામી 10 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain)ની આગાહીને પગલે તંત્ર અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. મુખ્યત્વે સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ સંકટ વધુ ઘેરું બનવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા 6 જિલ્લામાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

This Live Blog has Ended
Advertisement

.

×