Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat: અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડી તથા ઉત્તરાયણ માટે જાણો શું કરી આગાહી

Gujarat: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણ મામલે આગાહી કરી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે. આકાશમાં વાદળો દૂર થતા જશે. તેમજ 2થી 4 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તેમજ ઉત્તર પર્વતિય પ્રદેશોમાં ભારે બરફવર્ષા થશે અને પવનના તોફાનો આવશે.
gujarat  અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડી તથા ઉત્તરાયણ માટે જાણો શું કરી આગાહી
Advertisement
  • Gujarat: ઉત્તર ભારતમાં શિત લહેરના કારણે ગુજરાતમાં ઠંડી આવી શકે છે
  • 4 જાન્યુઆરી બાદ નબળો પશ્ચિમી વિક્ષેપ આવશે જે ઠંડી લાવશે
  • ઉત્તર પર્વતિય પ્રદેશોમાં ભારે બરફવર્ષા થશે અને પવનના તોફાનો આવશે

Tags :
Advertisement

.

×