Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain Forecast: ચોમાસાએ ગુજરાતને કહી દીધુ અલવિદા! 8 વર્ષમાં સૌથી ઓછો વરસાદ, હવે હવામાન કેવો બદલશે મિજાજ?

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ છે અને આ વર્ષે રાજ્યમાં છેલ્લા 8 વર્ષમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સરેરાશ કરતાં 10% ઓછો વરસાદ વરસ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 23% વરસાદની ઘટ રહી છે. દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો 16% વરસાદ નોંધાયો છે. મોટાભાગના જિલ્લામાં ચોમાસું 3 મહિનાથી ઓછું સક્રિય રહ્યું. હવે આગામી દિવસોમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રી ઘટાડાની શક્યતા છે.
gujarat rain forecast  ચોમાસાએ ગુજરાતને કહી દીધુ અલવિદા  8 વર્ષમાં સૌથી ઓછો વરસાદ  હવે હવામાન કેવો બદલશે મિજાજ
Advertisement

Gujarat Rain Forecast: ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનો તબક્કો શરૂ થઈ ગયો છે. આ વર્ષે રાજ્યમાં છેલ્લા 8 વર્ષમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. સમગ્ર ગુજરાતમાં સરેરાશ કરતાં 10% ઓછો વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ વધુ જોવા મળી છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં 23% ઓછો વરસાદ નોંધાયો છે.

Tags :
Advertisement

.

×