Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Para Medical કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર, જુઓ સંપૂર્ણ વિગત

Gujarat Para Medical Admission 2026: રાજ્યમાં પેરા મેડિકલ (Para Medical) અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પેરા મેડિકલ કોર્સ માટેનો અધિકૃત પ્રવેશ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.
gujarat para medical કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર   જુઓ સંપૂર્ણ વિગત
Advertisement

Gujarat Para Medical Admission 2026: રાજ્યમાં પેરા મેડિકલ (Para Medical) અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પેરા મેડિકલ કોર્સ માટેનો અધિકૃત પ્રવેશ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.

Gujarat Para Medical કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર

આ પ્રક્રિયા મુજબ, રજિસ્ટ્રેશન (Registration) માટે પિન વિતરણની પ્રક્રિયા 29 મેથી શરૂ થશે. વિદ્યાર્થીઓ 29 મે થી 12 જૂન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે અને તે જ સમયગાળા દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ્સ (Documents) અપલોડ કરવાના રહેશે.

Advertisement

1,165 કોલેજોની 56,754 બેઠકો પર પ્રવેશ અપાશે

ત્યારબાદ, 30 મે થી 13 જૂન સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન (Document Verification) ની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વર્ષે રાજ્યની 1,165 કોલેજોની કુલ 56,754 બેઠકો (Seats) પર મેરિટના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયત સમયમર્યાદામાં પોતાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લે.

Advertisement

આ પણ વાંચો:  Gujarat News: સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલ, સેક્શન અને નાયબ સેક્શન અધિકારીઓની બદલી-બઢતી, જુઓ યાદી

Tags :
Advertisement

.

×