Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain: ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું, અમદાવાદ-તલોદમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે અને માત્ર 24 કલાકમાં અનેક તાલુકા વરસાદથી ભીંજાયા છે. કેટલાક વિસ્તારોમાં ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાતા મેઘરાજાનું જોર સ્પષ્ટ થયું છે. દરમિયાન હવામાનની સિસ્ટમમાં પણ મહત્વનો ફેરફાર થયો છે. આગામી બે દિવસ રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદનું જોર રહી શકે છે
gujarat rain  ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું  અમદાવાદ તલોદમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો
Advertisement

Gujarat Rain: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય બન્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન પણ રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Tags :
Advertisement

.

×