Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેર, 4 થી 10 ઓગસ્ટ વરસાદની મોટી આગાહી!

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 થી 10 ઓગસ્ટ દરમિયાન 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મોનસૂન ટ્રફ (Monsoon Trough) અને સૌરાષ્ટ્ર-કચ્છ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. દરિયાકાંઠે 30 થી 50 km/h ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 18% વધુ વરસાદ નોંધાયો છે.
gujarat rain forecast  ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેર  4 થી 10 ઓગસ્ટ વરસાદની મોટી આગાહી
Advertisement

Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (Monsoon) સિઝન પુરજોશમાં ચાલી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેવાની મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તારીખ 4 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છના (Kutch) વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની પૂરતી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ક્ષેત્રે બનેલી બે મજબૂત સિસ્ટમના કારણે રાજ્યમાં મેઘ મહેર ચાલુ રહેશે.

Tags :
Advertisement

.

×