Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

AMC નો મોટો નિર્ણય: કાંકરિયા અને રિવરફ્રન્ટ પર જયા-પાર્વતી વ્રતનું વિશેષ આયોજન મોકૂફ

Weather Forecast: ગુજરાતમાં ચોમાસાનો વધુ એક તોફાની રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ડીપ ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ (Red Alert) જાહેર કરાયું છે. પરિસ્થિતિને ધ્યાને રાખી AMC દ્વારા સ્કૂલ-કોલેજોમાં રજા, લેક ગાર્ડન બંધ અને કાંકરિયા તથા રિવરફ્રન્ટ પર જયા-પાર્વતી વ્રતના રાત્રી આયોજનો મોકૂફ રાખવામાં આવ્યા છે.
amc નો મોટો નિર્ણય  કાંકરિયા અને રિવરફ્રન્ટ પર જયા પાર્વતી વ્રતનું વિશેષ આયોજન મોકૂફ
Advertisement

Weather Forecast: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનો વધુ એક તોફાની રાઉન્ડ શરૂ થવાની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. વાયુમંડળમાં એકસાથે ડીપ ડિપ્રેશન (Deep Depression), મોન્સૂન ટ્રફ (Monsoon Trough), શિયર ઝોન (Shear Zone) અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવાના કારણે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે.

Tags :
Advertisement

.

×