Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat rain news : ગુજરાતમાં ચોમાસાની ચિંતાજનક શરૂઆત, જૂન મહિનામાં 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો 

Gujarat rain news:  ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત અત્યંત નબળી રહી છે. રાજ્યમાં 26 જૂન 2026 સુધીના સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લા 10 વર્ષમાં જૂન મહિના સુધીનો આ સૌથી ઓછો વરસાદ છે. ગત વર્ષ 2025ની સરખામણીએ આ વર્ષે વરસાદની ટકાવારીમાં મોટો કડાકો જોવા મળ્યો છે, જેના કારણે ખેડૂતો અને વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે.
gujarat rain news   ગુજરાતમાં ચોમાસાની ચિંતાજનક શરૂઆત  જૂન મહિનામાં 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો 

Tags :
Advertisement

.

×