Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain News: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: અમદાવાદ-ગાંધીનગર સહિત આ જિલ્લાઓ ભીંજાયા

Gujarat Weather Update: ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, વડોદરા અને બોટાદમાં ભારે પવન અને વીજળી સાથે ચોમાસાનું આગમન થયું છે. બોટાદના ગઢડામાં વીજપોલ પડતાં નુકસાન થયું છે, જ્યારે કારીયાણી અને સાવલીમાં પ્રથમ વરસાદે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વરસાદથી રાજ્યભરમાં અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે.
gujarat rain news  ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી  અમદાવાદ ગાંધીનગર સહિત આ જિલ્લાઓ ભીંજાયા
Advertisement

Gujarat Rain News: ગુજરાત (Gujarat) ના પાટનગર ગાંધીનગર (Gandhinagar) સહિત આર્થિક પાટનગર અમદાવાદ (Ahmedabad) માં વરસાદનું ધમાકેદાર આગમન થયું છે. અમદાવાદના ઘાટલોડિયા (Ghatlodia), ગુરુકુળ (Gurukul) અને સોલા ગામ (Sola Village) માં વરસાદી ઝાપટાં પડ્યા હતા.

Tags :
Advertisement

.

×