Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain Update: ગુજરાતમાં 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ, નવસારી અને વલસાડમાં જામ્યો વરસાદી માહોલ

Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાનો મિજાજ હવે આક્રમક બન્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ભાવનગરમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સુરતના ઉમરપાડામાં પોણા 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
gujarat rain update  ગુજરાતમાં 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ  નવસારી અને વલસાડમાં જામ્યો વરસાદી માહોલ
Advertisement

Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાનો મિજાજ હવે આક્રમક બન્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ભાવનગરમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સુરતના ઉમરપાડામાં પોણા 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યના 7 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ અને અન્ય તાલુકાઓમાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ નોંધાયો છે.

Tags :
Advertisement

.

×