Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rent Bill 2026 : નવા ભાડા કાયદાથી વકીલો કેમ નારાજ? અમદાવાદમાં સતત બીજા દિવસે વિરોધ, જાણો સમગ્ર ઘટના

Gujarat Rent Bill 2026 : અમદાવાદમાં ગુજરાત ભાડા વિધેયક-2026 (Gujarat Rent Bill 2026)ને લઈને વકીલ સંગઠનોનો વિરોધ સતત બીજા દિવસે પણ જોવા મળ્યો. શહેરની સિટી સિવિલ કોર્ટ સહિત વિવિધ કોર્ટના વકીલોએ કોર્ટની નિયમિત કામગીરીથી દૂર રહીને વિરોધ નોંધાવ્યો છે. નવા કાયદાની કેટલીક જોગવાઈઓ અંગે વકીલો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને તેમાં જરૂરી સુધારા કરવાની માગ કરવામાં આવી રહી છે.
gujarat rent bill 2026   નવા ભાડા કાયદાથી વકીલો કેમ નારાજ  અમદાવાદમાં સતત બીજા દિવસે વિરોધ  જાણો સમગ્ર ઘટના

Tags :
Advertisement

.

×