Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat RTO News: ગુજરાતમાં RTO પોર્ટલ ખોટકાયું, 30,000 અરજદારો અટવાયા, દિલ્હીની ટીમ મેદાનમાં

Gujarat RTO Technical Issue: ગુજરાત રાજ્યની તમામ આરટીઓ (RTO) કચેરીઓમાં હાલ 'સારથી' પોર્ટલની ટેકનિકલ ખામીને કારણે ભારે અંધાધૂંધી સર્જાઈ છે. પરિવહન પોર્ટલ વારંવાર ખોટકાઈ જવાને કારણે વહીવટી કામગીરી ઠપ થઈ ગઈ છે, જેના પરિણામે રાજ્યભરમાં 30,000 થી વધુ લોકો પોતાના ડ્રાઈવિંગ ટેસ્ટ અને અન્ય કામગીરી માટે અટવાઈ પડ્યા છે.
gujarat rto news  ગુજરાતમાં rto પોર્ટલ ખોટકાયું  30 000 અરજદારો અટવાયા  દિલ્હીની ટીમ મેદાનમાં

Tags :
Advertisement

.

×