Gujarat Education News: ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ, નવા સત્રના એક મહિના બાદ પણ 6 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી!
Gujarat Education News: રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયે એક મહિનો થવા આવ્યો હોવા છતાં, હજુ પણ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભારે અછત જોવા મળી રહી છે.
Advertisement
Gujarat Education News: રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયે એક મહિનો થવા આવ્યો હોવા છતાં, હજુ પણ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભારે અછત જોવા મળી રહી છે. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મહત્વના વિષયોના શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ઠપ્પ જેવી સ્થિતિમાં છે.

