Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad News: ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં મોબાઈલ પર રોક લગાવવા રજૂઆત

Ahmedabad  Mobile Ban In Schools:  રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં મોબાઈલનું ચલણ ખુબ વધી ગયું છે જેની ભણતર પર ખરાબ અસર થઈ રહી છે ત્યારે હવે રાજ્યની શાળાઓમાં બાળકો દ્વારા વધતા જતા મોબાઈલ ફોનના ઉપયોગને લઈને કડક પગલાં લેવાની માંગ ઉઠી છે
ahmedabad news  ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં મોબાઈલ પર રોક લગાવવા રજૂઆત
Advertisement

Ahmedabad  Mobile Ban In Schools:  રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં મોબાઈલનું ચલણ ખુબ વધી ગયું છે જેની ભણતર પર ખરાબ અસર થઈ રહી છે ત્યારે હવે રાજ્યની શાળાઓમાં બાળકો દ્વારા વધતા જતા મોબાઈલ ફોનના ઉપયોગને લઈને કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે, જેમાં ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ અને શૈક્ષણિક પરિસરમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×