IMD Nowcast : સાવચેત રહેજો! આગામી 3 કલાક માટે અમદાવાદ-ખેડા સહિતના જિલ્લાઓમાં આફતના અણસાર
Gujarat Rain Update: ગુજરાત (Gujarat) માં ફરી એક વાર ચોમાસું સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. હાલ રાજ્યમાં એકસાથે ત્રણ મુખ્ય સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી રહયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે નવું નાઉકાસ્ટ (Nowcast) જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ રાજ્યમાં આગામી 3 કલાક અત્યંત ભારે રહેવાના છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે પણ વરસાદની આગાહી કરી છે.
Advertisement