Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather Update: ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ?

Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની કોઈ મોટી સંભાવના નથી, પરંતુ ગુજરાત રીજિયનના અમુક જ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
gujarat weather update  ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી  અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ

Tags :
Advertisement

.

×