Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather Update: આગામી 3 કલાક માટે હવામાન વિભાગની ભયાનક આગાહી, આ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા

Gujarat Weather Update : ગુજરાતના વાતાવરણ (Gujarat Weather) માં આજે અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી 3 કલાક માટે 'નાઉકાસ્ટ' (Nowcast) બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
gujarat weather update  આગામી 3 કલાક માટે હવામાન વિભાગની ભયાનક આગાહી  આ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા
Advertisement
  • ગુજરાતના વાતાવરણ (Gujarat Weather) માં આજે અચાનક મોટો પલટો
  • હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી 3 કલાક માટે 'નાઉકાસ્ટ' (Nowcast) બુલેટિન જાહેર કરાયું
  • અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી (Rain forecast)
  • રાજ્ય (Gujarat) માં આગામી 24 કલાક માવઠાની આગાહી
  • શિયાળાની વિદાય સાથે જ રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો

Gujarat Weather Update: ગુજરાતના વાતાવરણ (Gujarat Weather) માં આજે અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી 3 કલાક માટે 'નાઉકાસ્ટ' (Nowcast) બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી (Rain forecast) કરવામાં આવી છે. આમ શિયાળાની વિદાય સાથે જ રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, જેના કારણે જનજીવન અને ખેતી પર માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

Tags :
Advertisement

.

×