Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સાવધાન ગુજરાત! સેટેલાઇટ મેપમાં દેખાયું 'પર્પલ ઝોન', પૂર અને જળપ્રલયની ભયાનક ભીતિ

Purple Zone Gujarat: હવામાનના રડાર મેપ 'વિન્ડી' અને સેટેલાઇટ ટ્રેકિંગ અનુસાર, દક્ષિણ ગુજરાત-મહારાષ્ટ્ર સરહદેથી અતિ-તીવ્ર વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે. 31 જુલાઈ સાંજે વડોદરા, પંચમહાલ અને 1 ઓગસ્ટે અમદાવાદ, ગાંધીનગરમાં 'પર્પલ ઝોન' (Purple Zone) સક્રિય થવાની શક્યતા છે, જેનાથી રાજ્યમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
સાવધાન ગુજરાત  સેટેલાઇટ મેપમાં દેખાયું  પર્પલ ઝોન   પૂર અને જળપ્રલયની ભયાનક ભીતિ
Advertisement

Purple Zone Gujarat: ગુજરાતમાં (Gujarat) ચોમાસાની તોફાની ઇનિંગ વચ્ચે હવામાનના ઓનલાઇન રડાર મેપ 'વિન્ડી' (Windy Radar Map) અને સેટેલાઇટ ટ્રેકિંગના (Satellite Tracking) આધારે એક અત્યંત ચોંકાવનારો અને ડરામણો ધડાકો થયો છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર (Maharashtra) સરહદેથી વરસાદની એક અતિ-તીવ્ર અને ભયાનક સિસ્ટમ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 'પર્પલ ઝોન' (Purple Zone) સક્રિય થતાં અત્યંત ભારે વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે.

Tags :
Advertisement

.

×