Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Hakabha VS Nilesh Arvadiya: "ઓડિયો ક્લિપની FSL માં તપાસ કરાવો, સત્ય બહાર આવી જશે "નિલેશ એરવાડીયાના આક્ષેપો પર હકાભા ગઢવીનો વળતો પ્રહાર

Hakabha VS Nilesh Arvadiya: જેતપુર ખેડૂત આંદોલને હવે નવો વળાંક લીધો છે. આ આંદોલનમાં હકાભા ગઢવીએ ખેડૂત આગેવાન નિલેશ એરવાડીયા પર ગંભીર આક્ષેપ કરતા મામલો ગરમાયો છે. આ મામલે ગુજરાત ફસ્ટ સાથેની વાતચીતમાં હકાભાએ આ મામલે અનેક મોટા ખુલાસા કર્યા છે....
hakabha vs nilesh arvadiya   ઓડિયો ક્લિપની fsl માં તપાસ કરાવો  સત્ય બહાર આવી જશે  નિલેશ એરવાડીયાના આક્ષેપો પર હકાભા ગઢવીનો વળતો પ્રહાર
Advertisement

Hakabha VS Nilesh Arvadiya: જેતપુર ખેડૂત આંદોલને હવે નવો વળાંક લીધો છે. આ આંદોલનમાં હકાભા ગઢવીએ ખેડૂત આગેવાન નિલેશ એરવાડીયા પર ગંભીર આક્ષેપ કરતા મામલો ગરમાયો છે. આજે લોકગાયક હકાભા ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક મોટા ખુલાસા કર્યા હતા જેમાં તેમણે કહ્યું કે, "નિલેશભાઈએ સરકારમાં માગ થાય તો 25 કરોડની માગ કરવા કહ્યું અને મળવા માટે એડવાન્સ 2 કરોડ રુપિયા માગ્યા આ આક્ષેપોને નિલેશ એરવાડીયાએ ફગાવ્યા હતા. અને તેમણે હકાભા પર આક્ષેપ કર્યા હતા વાયરલ ઓડિયો ખોટો છે. આ આક્ષેપો પર હકાભાએ પડકાર ફેંક્યો છે કે જો ઓડિયો ક્લિપની સત્યતા તપાસવી હોય તો તે FSLમાં મોકલી શકાય છે. ગુજરાત ફસ્ટ સાથેની વાતચીતમાં હકાભાએ આ મામલે  અનેક મોટા ખુલાસા કર્યા છે....

Tags :
Advertisement

.

×