Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું

Ahmedabad: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી છે. જેમાં બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઘટના બની છે. તીક્ષણ હથિયાર વડે પત્નીને માર્યા બાદ પતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જેમાં બાપુનગર પોલીસે મૃતક પતિ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ahmedabad  દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું
Advertisement
  • Ahmedabad: બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઘટના બની છે
  • પતિએ આવેશમાં આવી પત્નીને મારી નાખી
  • પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

Tags :
Advertisement

.

×