ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આહનાની આ ગાઈડલાઇન્સ ફટાફટ વાંચી લો તો ઉતરાયણમાં સેફ રહેશો

અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા લોકો અને સરકારને વિશેષ  અપીલ કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એન્ડ નર્સિંગ એસોસિએશન ના પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત ગઢવી જણાવે છે કે દર વર્ષે ઉત્તરાયણ પહેલા અને તે દરમ્યાન ખૂબ જ જાનહાનિ થતી આપણે જોતા હોઈએ છીએ ત્યારે લોકોએ વિશેષ આટલા મુદ્દા ધ્યાનમાં રાખવા. જેનાથી અકસ્માત નિવારી શકાય.આગામી ઉતરાયણ પર્વને લઈને આહનાએ જાહેર કરી એડવાઈઝરી, કહ
09:59 AM Jan 04, 2023 IST | Vipul Pandya
અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા લોકો અને સરકારને વિશેષ  અપીલ કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એન્ડ નર્સિંગ એસોસિએશન ના પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત ગઢવી જણાવે છે કે દર વર્ષે ઉત્તરાયણ પહેલા અને તે દરમ્યાન ખૂબ જ જાનહાનિ થતી આપણે જોતા હોઈએ છીએ ત્યારે લોકોએ વિશેષ આટલા મુદ્દા ધ્યાનમાં રાખવા. જેનાથી અકસ્માત નિવારી શકાય.આગામી ઉતરાયણ પર્વને લઈને આહનાએ જાહેર કરી એડવાઈઝરી, કહ
અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા લોકો અને સરકારને વિશેષ  અપીલ કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એન્ડ નર્સિંગ એસોસિએશન ના પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત ગઢવી જણાવે છે કે દર વર્ષે ઉત્તરાયણ પહેલા અને તે દરમ્યાન ખૂબ જ જાનહાનિ થતી આપણે જોતા હોઈએ છીએ ત્યારે લોકોએ વિશેષ આટલા મુદ્દા ધ્યાનમાં રાખવા. જેનાથી અકસ્માત નિવારી શકાય.
આગામી ઉતરાયણ પર્વને લઈને આહનાએ જાહેર કરી એડવાઈઝરી, કહ્યું આટલા નિયમો પાડશો તો ઉતરાયણ અકસ્માત થી બચી શકશો સાથે જ સરકારને પણ વિશેષ સલાહ આપી છે.
આહનાએ ઉતરાયણને લઈને જાહેર કરેલી ગાઈડલાઈન..
  • 16મી જાન્યુઆરી સુધી ટુ વ્હીલર પર સવારી કરવાનું ટાળો. જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અપાઈ સલાહ
  • જો તમે ટુ વ્હીલર ચલાવવાનું ટાળી શકતા ન હો તો તે ચલાવતી વખતે ગળામાં મફલર લપેટો અને હેલ્મેટ પહેરો
  • ઉત્તરાયણ દરમ્યાન તમારું વાહન ધીમી ગતિએ ચલાવો
  • બધા ટુ વ્હીલર ચલાવનારાઓએ અને પાછળ બેસેલાઓએ પણ ગળામાં મફલર અને માથે હેલ્મેટ પહેરવું આવશ્યક
  • ફલાયઓવર અને બ્રીજ પર વાહન ખૂબ જ કાળજીથી ચલાવો
આહનાની સરકારને અપીલ
  • અમદાવાદમાં આવનારા સમયમાં કાઈટ ફ્લાઈંગ ઝોન બનાવવા અંગે વિચારવું જોઈએ. જ્યાં દરેક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોય
આ પણ વાંચો - નાનકડા અકસ્માત બાદ ધીંગાણું, રીક્ષાચાલક અને રીક્ષામાં સવાર લોકો પર જીવેલણ હુમલો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAHNAGujaratFirstSafeUtrayanUtrayan2023
Next Article