ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પતિની ગેરહાજરીમાં દિયરની ભાભી પર નજર બગડી, દિયરે ભાભીને બાથ ભરી બેડ પર પાડી અને પછી....

અમદાવાદમાં સરખેજમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ કામ માટે બહાર ગયો અને તેની દીકરી ઘર બહાર રમવા ગઈ હતી. ત્યારે તે દીકરીને લઈને ઘરમાં આવી રહી હતી ત્યારે દિયરે પાછળથી આવી યુવતીને બાથ ભીડી હતી. જેથી યુવતીએ દિયરને ધક્કો મારી મુક્ત થવાનો પ્રયત્ન કરતા દિયરે બેડ પર પાડી દઈ જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે સરખેજ પોલીસે
09:12 AM Oct 10, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાં સરખેજમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ કામ માટે બહાર ગયો અને તેની દીકરી ઘર બહાર રમવા ગઈ હતી. ત્યારે તે દીકરીને લઈને ઘરમાં આવી રહી હતી ત્યારે દિયરે પાછળથી આવી યુવતીને બાથ ભીડી હતી. જેથી યુવતીએ દિયરને ધક્કો મારી મુક્ત થવાનો પ્રયત્ન કરતા દિયરે બેડ પર પાડી દઈ જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે સરખેજ પોલીસે
અમદાવાદમાં સરખેજમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ કામ માટે બહાર ગયો અને તેની દીકરી ઘર બહાર રમવા ગઈ હતી. ત્યારે તે દીકરીને લઈને ઘરમાં આવી રહી હતી ત્યારે દિયરે પાછળથી આવી યુવતીને બાથ ભીડી હતી. જેથી યુવતીએ દિયરને ધક્કો મારી મુક્ત થવાનો પ્રયત્ન કરતા દિયરે બેડ પર પાડી દઈ જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
માનસિક શારીરિક ત્રાસ આપવા લાગ્યો  
શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી એક યુવતીના પાંચેક વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસુ નણંદ દિયર અને પતિ સાથે રહેતી હતી. યુવતીને લગ્ન જીવન દરમિયાન બે દીકરીઓ જન્મી હતી. જેથી તેની સાસુ તેને દીકરો નથી થતો અભાગણી છે તેમ કહી ત્રાસ આપવા લાગી હતી. આટલું જ નહીં યુવતીનો પતિ પણ તેને માનસિક શારીરિક ત્રાસ આપવા લાગ્યો હતો. 
દિયર સામે છેડતીની ફરિયાદ નોંધાઈ 
યુવતી રવિવારે ઘરે હાજર હતી. ત્યારે તેની નાની દીકરી બહાર રમવા ગઈ હતી અને પતિ કામથી બહાર ગયો હતો. અચાનક દીકરીનો રડવાનો અવાજ આવતા યુવતી તેને લેવા ગઈ હતી. દીકરીને લઈને યુવતી ઘરમાં આવતી હતી ત્યાં જ તેનો દિયર પાછળથી આવ્યો અને તેને પાછળથી બાથ ભરી લીધી હતી. યુવતી હેતબાઈ જતા તેણે પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેના દિયરે તેને ધક્કો મારી બેડ પર પાડી દીધી અને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર બાબત યુવતીએ સાસુ અને પતિને જણાવતા તે લોકોએ યુવતીનો જ વાંક કાઢી તેની સાથે બોલાચાલી કરી હતી. સમગ્ર બાબતને લઈને યુવતીએ સાસરિયાઓ સામે માનસિક શારીરિક ત્રાસ અને દિયર સામે છેડતીની ફરિયાદ આપતા સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Tags :
absencebathedbedGujaratFirsthusband
Next Article