Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kaun Banshe Gujarat no Genius: 40,000 સ્પર્ધકો, 31 એપિસોડ અને દિગ્ગજ હસ્તીઓ, ગ્રાન્ડ શૂટિંગ પૂર્ણ

Kaun Banshe Gujarat no Genius: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલના લોકપ્રિય મેગા ક્વિઝ શો ‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ?’ (Kaun Banega Gujarat no Genius - KBGG) ની પ્રથમ સિઝનનું ગ્રાન્ડ શૂટિંગ સંપન્ન થયું છે. 40 હજારથી વધુ સ્પર્ધકોમાંથી પસંદ થયેલા શ્રેષ્ઠ 300 માઇન્ડ્સ વચ્ચે નોલેજ અને સ્કીલનો મુકાબલો થયો હતો. 19 સપ્ટેમ્બરથી આ શો ટેલિકાસ્ટ થશે.
kaun banshe gujarat no genius  40 000 સ્પર્ધકો  31 એપિસોડ અને દિગ્ગજ હસ્તીઓ  ગ્રાન્ડ શૂટિંગ પૂર્ણ
Advertisement

Kaun Banshe Gujarat no Genius: ગુજરાતનું અગ્રણી ન્યૂઝ નેટવર્ક ગુજરાત ફર્સ્ટ (Gujarat First) હંમેશા દર્શકો માટે પ્રેરણાદાયી, માહિતીસભર અને મૂલ્યવર્ધક કન્ટેન્ટ પીરસવામાં અગ્રેસર રહ્યું છે. આ પરંપરાને એક ડગલું આગળ લઈ જતાં, ગુજરાતના યુવાનોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે એક ભવ્ય મંચનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×