Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat First Health Conclave : મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ક્ષેત્રે યોગદાન આપનાર આટકોટની KDP HOSPITAL ને એવોર્ડ હેલ્થ આઈકોન 2026' એનાયત

રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલી KD Parvadiya Multispeciality Hospital આધુનિક સારવાર સુવિધાઓ, નિષ્ણાત તબીબોની ટીમ અને 610 બેડની ક્ષમતા સાથે સૌરાષ્ટ્રમાં આરોગ્ય ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. હોસ્પિટલના ઉત્તમ યોગદાનને ધ્યાનમાં રાખીને Gujarat First Health Conclaveમાં તેને પ્રતિષ્ઠિત ‘Health Icon’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. હોસ્પિટલ સતત ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહી છે.
gujarat first health conclave   મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ક્ષેત્રે યોગદાન આપનાર આટકોટની kdp hospital ને એવોર્ડ હેલ્થ આઈકોન 2026  એનાયત
Advertisement

Gujarat First Health Conclave: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા આયોજિત Gujarat First's Health Conclaveમાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપનાર કેડીપી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ (KDP Multispeciality Hospital)ને પ્રતિષ્ઠિત ‘હેલ્થ આઈકોન’ (Health Icon) એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સન્માન કેડીપી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ (KDP Multispeciality Hospital) વતી COO ડૉ. નવનીત ભોદાર (Dr. Navneet Bhodar) દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. આ સન્માન હોસ્પિટલ દ્વારા આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવી રહેલા ઉત્તમ કાર્ય, આધુનિક સારવાર સુવિધાઓ અને દર્દીઓ માટેની પ્રતિબદ્ધતાની વિશેષ માન્યતા છે.

Tags :
Advertisement

.

×