Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Khyati Hospital Scam : મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની પૂછપરછમાં થયા આ ચોંકાવનારા ખુલાસા!

એસીપીએ કહ્યું કે, હાલ 33 બેન્ક એકાઉન્ટ ફોરેન્સિક ઓડિટ ચાલી રહ્યું છે.
khyati hospital scam   મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની પૂછપરછમાં થયા આ ચોંકાવનારા ખુલાસા
Advertisement
  1. અમદાવાદનાં 'ખ્યાતિકાંડ' નો સૂત્રધાર કાર્તિક પટેલ ઝડપાયો (Khyati Hospital Scam)
  2. કાર્તિક પટેલની પૂછપરછમાં થયા મસમોટા ખુલાસા
  3. શરૂઆતમાં કાર્તિક વીડિયો કેસેટનો વ્યવસાય કરતો હતો : ACP
  4. કાર્તિક પટેલના માર્ગદર્શનમાં જ હોસ્પિટલનું સંચાલન થતું: ACP

અમદાવાદનાં બહુચર્ચિત 'ખ્યાતિકાંડ' (Khyati Hospital Scam) મામલે મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે, હવે કાર્તિક પટેલની (Kartik Patel) પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસ અનુસાર, શરૂઆતમાં કાર્તિક પટેલ વીડિયો કેસેટનો વ્યવસાય કરતો હતો. ત્યાર બાદ બિલ્ડર બન્યો અને શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી હતી.

Tags :
Advertisement

.

×