Kon Banse Gujarat No Genius : નવા નરોડાના જિમીત ચૌધરીની ટોપ-12માં શાનદાર એન્ટ્રી
Kon Banse Gujarat No Genius: અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા જિમીત ચૌધરીએ જાણીતી ક્વિઝ શો "કોણ બનશે ગુજરાતનો જીનિયસ"ના પ્રથમ રાઉન્ડમાં શાનદાર સફળતા મેળવતા ટોપ-12માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાની સાથે-સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જિમીતે હવે 'ગુજરાતના જીનિયસ'નો તાજ જીતવા માટે સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Advertisement
Kon Banse Gujarat No Genius: ગુજરાત ફર્સ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા લોકપ્રિય અને જ્ઞાનસભર શો 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ'માં ગુજરાતના મોટા શહેરોથી લઈને ગુજરાતના છેવાડાના ગામના લોકો પણ આ શોમાં ભાગ લઈ રહ્યાં છે. જેમાં અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા જિમીત ચૌધરીએ જાણીતી ક્વિઝ શો "કોણ બનશે ગુજરાતનો જીનિયસ"ના પ્રથમ રાઉન્ડમાં શાનદાર સફળતા મેળવતા ટોપ-12માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાની સાથે-સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જિમીતે હવે 'ગુજરાતના જીનિયસ'નો તાજ જીતવા માટે સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

