Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Mega Quiz Contest: માત્ર ફરિયાદ નહીં, જ્ઞાનથી બદલાવ લાવો! શું તમે ગુજરાતના જીનિયસ બનવા તૈયાર છો?

Gujarat Mega Quiz Contest: ગુજરાતની જ્ઞાનપિપાસુ જનતા માટે એક સુવર્ણ તક આવી છે. 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા રાજ્યના સૌથી મોટા મેગા ક્વિઝ કોન્ટેસ્ટ "કોણ બનશે ગુજરાતનો જીનિયસ?"નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જ્ઞાનના માધ્યમથી લોકોની વિચારસરણીમાં સકારાત્મક બદલાવ લાવવાનો છે
gujarat mega quiz contest  માત્ર ફરિયાદ નહીં  જ્ઞાનથી બદલાવ લાવો  શું તમે ગુજરાતના જીનિયસ બનવા તૈયાર છો
Advertisement

Gujarat Mega Quiz Contest: "માત્ર ફરિયાદ કરવાથી દેશ બદલાતો નથી, સાચું જ્ઞાન બદલાવ લાવે છે" જો તમારામાં પણ નોલેજ છે તો  'ગુજરાત ફર્સ્ટ' એક એવું મંચ લઈને આવ્યું છે, જ્યાં તમારી બુદ્ધિપ્રતિભા તમને ગુજરાતના આગામી 'જીનિયસ' બનાવી શકે છે. આ મેગા ક્વિઝ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી, એટલે કે આ સ્પર્ધા 100 % ફ્રી છે.

Tags :
Advertisement

.

×