Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad ની ઉદગમ સ્કૂલના સંચાલકોની મનમાની જોવો! રૂપિયા કમાવવાનો ધંધો

Ahmedabad ની ઉદગમ સ્કૂલના સંચાલકોની મનમાની જોવો! રૂપિયા કમાવવાનો ધંધો શરૂ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાંડના શૂઝ ખરીદવાનો મનસ્વી નિર્ણય છે. તેમાં શાળાએ પોતાની વેબસાઈટ પર મોંઘીદાટ બ્રાંડના નામ આપ્યા છે. શૂઝ સાથે યુનિફોર્મમાંથી પણ રૂપિયા કમાવવાનો ધંધો થઇ રહ્યો છે. જેમાં શૂઝ અને યુનિફોર્મ ચોક્કસ સ્થાનેથી ખરીદવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
ahmedabad ની ઉદગમ સ્કૂલના સંચાલકોની મનમાની જોવો  રૂપિયા કમાવવાનો ધંધો
Advertisement
  • UdgamSchool: વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાંડના શૂઝ ખરીદવાનો મનસ્વી નિર્ણય
  • શાળાએ પોતાની વેબસાઈટ પર મોંઘીદાટ બ્રાંડના નામ આપ્યા
  • શૂઝ સાથે યુનિફોર્મમાંથી પણ રૂપિયા કમાવવાનો ધંધો

Tags :
Advertisement

.

×