Ahmedabad: વિદ્યાર્થીઓમાં વધતી હિંસાત્મક માનસિકતા શિક્ષણ જગત અને વાલીઓ માટે ચેતવણી
Ahmedabad: અમદાવાદના મણિનગરની દુર્ગા સ્કૂલ વિવાદમાં આવી છે. જેમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગ બદલવાની બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. તેમાં ઝઘડાની અદાવત રાખી એક વિદ્યાર્થીએ ગંભીર હરકત કરી છે. જેમાં મિત્રની પાણીની બોટલમાં કેમિકલ ભેળવી દીધું હતુ. કેમિકલવાળું પાણી પીતા જ વિદ્યાર્થીને ઉલટી શરૂ થઇ હતી. તથા તાત્કાલિક સારવાર બાદ વિદ્યાર્થીની હાલત સ્થિર છે. જેમાં સમગ્ર ઘટના શાળાના CCTV કેમેરામાં કેદ થઇ છે.
Advertisement
- Ahmedabad: બે વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગ બદલવાની બાબતે ઉગ્ર ઝઘડો થયો
- ઝઘડાની અદાવત રાખી એક વિદ્યાર્થીએ ગંભીર હરકત કરી
- મિત્રની પાણીની બોટલમાં કેમિકલ ભેળવી દીધું