Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Nadiad માં 4 કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, વિરમગામ પોલીસનું ફિલ્મી ઢબે ઓપરેશન

નડિયાદ રેલવે સ્ટેશન પર થયેલી સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ગ્રામ્ય LCB અને વિરમગામ ટાઉન પોલીસે સંયુક્ત કામગીરી કરી વિરમગામ પાસેથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી ₹4 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાની માહિતી છે. હવે પોલીસ લૂંટ પાછળના કાવતરાની વધુ કડીઓ શોધી રહી છે.
nadiad માં 4 કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો  વિરમગામ પોલીસનું ફિલ્મી ઢબે ઓપરેશન
Advertisement

Nadiad Gold Robbery: ખેડા જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશન પર ₹4 કરોડના સોનાની લૂંટનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ, પશ્ચિમ રેલવે GRP અને ખેડા પોલીસના સંકલનથી સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું. પોલીસે લૂંટનો લગભગ 100% મુદ્દામાલ રિકવર કર્યો છે. મુખ્ય આરોપી સહિત કુલ 5 આરોપીઓ ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે.

Tags :
Advertisement

.

×