Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

National Unity Day 2025 : PM મોદીએ કહ્યું - સરદાર પટેલે ઇતિહાસ લખ્યો નહીં, ઇતિહાસ બનાવ્યો છે

national unity day 2025   pm મોદીએ કહ્યું   સરદાર પટેલે ઇતિહાસ લખ્યો નહીં  ઇતિહાસ બનાવ્યો છે
Advertisement
  • લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ
  • એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન
  • અમદાવાદના નારણપુરામાં રન ફોર યુનિટીનું આયોજન
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રન ફોર યુનિટીને આપી લીલીઝંડી
  • સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એકતાના લેવડાવ્યા શપથ
  • ભારતની એકતા અખંડિતતાના પ્રણેતાને ભાવાંજલિઃ CM
  • PM નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ આપી
  • PM મોદી માટે એકતાનો મંત્ર સર્વોપરિ છેઃ CM
  • ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ જઈ રહ્યું છે
  • અત્યારે એક થઈને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ કરીએ
  • જ્યાં હોઈએ ત્યાં દેશની એકતાનો સંદેશ આત્મસાર કરીશું

National Unity Day 2025 : આજે, અખંડ ભારતના ઘડવૈયા અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે, જેને દેશભરમાં ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહી છે. વર્ષ 2014માં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા ત્યારથી, સરદાર સાહેબની જન્મજયંતિ, 31મી ઓક્ટોબરને દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ પ્રસંગ નિમિત્તે, આ વર્ષે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ હેઠળ સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલમાં ગુજરાતના કેવડિયા ખાતે ઉપસ્થિત છે, જ્યાં તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

This Live Blog has Ended
Advertisement

.

×