Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: પતિની આત્મહત્યા અને પત્નીની હત્યા મામલે થયો મોટો ખુલાસો

Ahmedabad: અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાતે ગોળીબારની ઘટના બની છે. પહેલા પતિએ કરી પત્નીની હત્યા અને ત્યારબાદ પોતે સુસાઇડ કર્યું છે. જેમાં પતિએ પહેલા પત્નીને ગોળી મારી હત્યા કરી દિધી છે. ત્યારબાદ પતિએ પોતે જ માથે ગોળી મારી આત્મહત્યા કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે ખુબજ દુઃખદ અને પરિવાર ઉપર આભ તૂટી પડે તેવી ઘટના બની છે.
ahmedabad  પતિની આત્મહત્યા અને પત્નીની હત્યા મામલે થયો મોટો ખુલાસો
Advertisement
  • Ahmedabad: શક્તિસિંહ ગોહિલના ભત્રીજાના હાલમાં જ લગ્ન થયાં હતા
  • જજીસ બંગલો રોડ પર મોડી રાતે ગોળીબારની ઘટના બની
  • પતિ દ્વારા ફાયરિંગ થતા પત્નીનું મૃત્યુ અને ત્યારબાદ પોતે સુસાઇડ કર્યું

Ahmedabad: અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાતે ગોળીબારની ઘટના બની છે. જેમાં પતિએ ફયરિંગ કરતા પત્નીને ગોળી વાગતા મૃત્યુ થયુ હતુ. ત્યારબાદ પતિએ પોતે જ માથે ગોળી મારી આત્મહત્યા કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે ખુબજ દુઃખદ અને પરિવાર ઉપર આભ તૂટી પડે તેવી ઘટના બની છે.

Tags :
Advertisement

.

×