Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Semiconductor Gujarat: "ભારત જે નક્કી કરે તે કરી બતાવે છે" સાણંદમાં PM modi નું મોટું નિવેદન

PM modi In Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદ ખાતે રૂ. 7,500 કરોડના રોકાણથી તૈયાર થયેલ 'CG સેમિકન્ડક્ટર પ્લાન્ટ'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારત આજે જે લક્ષ્ય નક્કી કરે છે, તેને સમયસર પૂર્ણ પણ કરે છે. પાંચ વર્ષ પહેલાં જોવાયેલું ભારતને 'સેમિકન્ડક્ટર હબ' બનાવવાનું સ્વપ્ન આજે સાકાર થઈ રહ્યું છે.
semiconductor gujarat   ભારત જે નક્કી કરે તે કરી બતાવે છે  સાણંદમાં pm modi નું મોટું નિવેદન
Advertisement

PM modi Reached Ahmedabad:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદ ખાતે રૂ. 7.500 કરોડના રોકાણથી તૈયાર થયેલ 'CG સેમિકન્ડક્ટર પ્લાન્ટ'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારત આજે જે લક્ષ્ય નક્કી કરે છે, તેને સમયસર પૂર્ણ પણ કરે છે. પાંચ વર્ષ પહેલાં જોવાયેલું ભારતને 'સેમિકન્ડક્ટર હબ' બનાવવાનું સ્વપ્ન આજે સાકાર થઈ રહ્યું છે.

Advertisement

.

×