Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM મોદીએ સાણંદ મુલાકાતનો વીડિયો કર્યો પોસ્ટ, સેમિકન્ડક્ટર ફેસિલિટીમાં મહિલા કર્મચારીઓને વધાવી

PM Modi Sanand Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાણંદ ખાતે CG Semi OSAT સેમિકન્ડક્ટર ફેસિલિટીનું ઉદ્ઘાટન કરીને યુવા કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો, જેનો એક ખાસ વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. PM એ આ પ્લાન્ટમાં મહિલા કર્મચારીઓ અને દૂરના વિસ્તારોમાંથી આવેલા ટ્રાઈબલ યુવાનો (Tribal Youth) ની ભાગીદારીને બિરદાવી, ટેક ક્ષેત્રે ભારતની વધતી ક્ષમતા પર ગર્વ વ્યક્ત કર્યો હતો.
pm મોદીએ સાણંદ મુલાકાતનો વીડિયો કર્યો પોસ્ટ  સેમિકન્ડક્ટર ફેસિલિટીમાં મહિલા કર્મચારીઓને વધાવી
Advertisement

PM Modi Sanand Visit: ભારતના ઔદ્યોગિક હબ ગણાતા સાણંદ (Sanand) ખાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) એ સાણંદ ખાતે CG Semi OSAT સેમિકન્ડક્ટર ફેસિલિટી (Semiconductor Facility) નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ ઐતિહાસિક મુલાકાત અને પ્લાન્ટની અંદરના અદભુત દ્રશ્યોને સાંકળતો એક ખાસ વીડિયો વડાપ્રધાને સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કર્યો છે. આ પ્રોજેક્ટ ભારતના ટેક્નોલોજી ક્ષેત્રને એક નવી દિશા આપનારો અને વૈશ્વિક સ્તરે દેશનું કદ વધારનારો સાબિત થશે.

Tags :
Advertisement

.

×