Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અમદાવાદમાં Rashid Khan નો જલવો: જુમ્મા મસ્જિદમાં પઢી નમાજ!

IPL 2026: સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને (Rashid Khan) અમદાવાદના લાલ દરવાજા (Lal Darwaja) સ્થિત ઐતિહાસિક જુમ્મા મસ્જિદની મુલાકાત લઈને પવિત્ર નમાજ અદા કરી હતી. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) તરફથી રમી રહેલા રાશિદની એક ઝલક પામવા માટે ચાહકોના ટોળા ઉમટ્યા હતા. આઈપીએલ (IPL) મેચોના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ તેમણે આસ્થા અને શાંતિ માટે સમય ફાળવ્યો હતો.
અમદાવાદમાં rashid khan નો જલવો  જુમ્મા મસ્જિદમાં પઢી નમાજ
Advertisement

ક્રિકેટર Rashid Khan એ અમદાવાદમાં પઢી પવિત્ર નમાજ
લાલ દરવાજા પાસે આવેલી જુમ્મા મસ્જિદની લીધી મુલાકાત
રાશિદ ખાનની એક ઝલક જોવા માટે લોકો ઉમટ્યા
ગુજરાત ટાઇટન્સ તરફથી આઈપીએલમાં રમી રહ્યો છે મેચ

Tags :
Advertisement

.

×