Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rashtra Nirman Ma Sahbhagi Gujarat se : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે Sankalchand Patel University નું સન્માન!

Rashtra Nirman Ma Sahbhagi Gujarat se : સાકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU)ને ‘રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી ગુજરાત’ એવોર્ડ સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ વિશેષ સન્માન મળ્યું. 1952થી શરૂ થયેલી શૈક્ષણિક પરંપરાથી આગળ વધેલી SPU આજે ઉત્તર ગુજરાતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંશોધન, નવીનતા, સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહી છે અને રાષ્ટ્રનિર્માણમાં પોતાની આગવી ભૂમિકા ભજવી રહી છે.
rashtra nirman ma sahbhagi gujarat se   રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે sankalchand patel university નું સન્માન
Advertisement

Rashtra Nirman Ma Sahbhagi Gujarat se : ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત ‘રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી ગુજરાત’ એવોર્ડ સમારોહમાં શિક્ષણ, ઉદ્યોગ, સ્વાસ્થ્ય, સ્ટાર્ટઅપ, કૃષિ અને સામાજિક સેવા સહિત વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર 23 મહાનુભાવો અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર ગુજરાતની સાકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU)ને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિશેષ સન્માન મળ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×