Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sanand Semiconductor Plant: જાણો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ સેમિકન્ડક્ટર પ્લાન્ટને લઈ શું કહ્યું?

સાણંદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટનો પ્રારંભ થયો છે. માત્ર ૨૭ મહિનામાં પૂર્ણ થયેલ આ પ્રોજેક્ટ ભારતની ટેકનિકલ પ્રગતિનું ઉદાહરણ છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, કેબિનેટ દ્વારા મંજૂર 12 પ્લાન્ટમાંથી 3 શરૂ થઈ ગયા છે. આ પ્લાન્ટ વિકસિત ભારતના નિર્માણમાં પાયારૂપ સાબિત થશે અને ભારતને વૈશ્વિક સ્તરે ટેકનોલોજીમાં અગ્રેસર બનાવશે.
sanand semiconductor plant  જાણો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ સેમિકન્ડક્ટર પ્લાન્ટને લઈ શું કહ્યું
Advertisement

Sanand Semiconductor Plant: સાણંદ  ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સેમિકન્ડક્ટર પ્લાન્ટ (Semiconductor Plant) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) એ પ્રોજેક્ટની સફળતા અને ભારતની ટેકનિકલ પ્રગતિ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.

Tags :
Advertisement

.

×